પહેલ / આ રાજ્યે કરી નવી પહેલ, આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પર મળશે 'સુરક્ષિત ઘર' ની સુવિધા

kerala government will give home with security safe home

આવતી કાલે સમગ્ર દુનિયા મહિલા દિવસની ઉજવણી કરશે. મહિલાઓ પ્રત્યે સન્માનની ભાવના વધારે મજબૂત કરવા માટે દર વર્ષે 8મી માર્ચને મહિલા દિવસ તરીકે ઉજવાય છે. પરંતુ હકીકત એ છે કે, સામાજિક જાગૃતિના આટઆટલા પ્રયાસ છતાં, હજુ પણ મહિલાઓ પ્રત્યે જોઈએ તેટલી સન્માનની ભાવના જોવા મળતી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ