કોર્ટ / CAAની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી કેરળ સરકાર, કહ્યું, આ કાયદો બંધારણ, ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ

kerala government moves supreme court citizenship amendment act

નાગરિકતા વિવાદ પર દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મંગળવારે કેરળ સરકાર નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) ની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગઇ છે. મુખ્યમંત્રી પિનરઇ વિજયનના નેતૃત્વવાળી સરકારે કોર્ટમાં ભારતીય બંધારણના અનુચ્છેદ 131 હેઠળ માંગ કરી છે કે, સીએએ (CAA)ને આર્ટિકલ 14, 21 અને 25નું ઉલ્લંઘન જાહેર કરવામાં આવે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ