રિપોર્ટ / કેરળમાં હાથણીની મોત બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હૃદય ધ્રુજાવી દે તેવા ખુલાસા

KERALA elephant could not eat or drink for 14 days before dying

કેરળના પલક્કડમાં હાથણીનાં મોત બાદ દેશભરમાં આક્રોશ છે. સોશિયલ મીડિયા પર લોકો આ અમાનવીય ઘટના પર સંવેદનાઓની સાથે સાથે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ઘણા બધા લોકોએ હાથણી સાથે આવી ક્રૂર હરકત કરનારાઓને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. ત્યારે હાથણી પર વધુ એક ભયાનક ઘટસ્ફોટ થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ