વાહ / કોંગ્રેસી સાંસદની આ રીત જોઇ સૌ ચોંકી ગયા, ભાજપના સભ્યોએ પણ થપથપાવી પાટલી

Kerala Congress Mp Kodikunnil Suresh Takes Oath In Hindi During Parlaiment Session

કેરળના કોંગ્રેસી સાંસદે આજરોજ સંસદ ભવનમાં હાજર તમામ લોકોને ચોંકાવી દીધા હતા. કેરળના સાંસદ કોડિકુન્નિલ સુરેશે સાંસદ તરીકેના હિન્દીમાં શપથ લીધા હતા, આ ઘટનાને જોઇને હાજર તમામ લોકો ખુશ થઇ ગયા હતા અને પાટલી થપથપાવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ બીજા નંબરના સાંસદ હતા જેમણે સાંસદ તરીકેના શપથ લીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ