ભારે કરી / ચર્ચનો ગજબનો ફતવો! 5થી વધુ બાળકોને જન્મ આપનારને અપાશે આર્થિક મદદ, સર્જાયો વિવાદ

kerala church announced families will get financial help if they have more than five children

કેરળના ચર્ચે વધારે બાળકો વાળા ઈસાઈ પરિવારોને આર્થિક મદદ આપવાનું એલાન કર્યુ છે. ઈસાઈ સમુદાયની વસ્તી વધારવાનો છે પ્લાન.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ