રાજકારણ / CPIMનો રાહુલ ગાંધી પર મોટો આરોપ, કહ્યુ, તે ભાજપના ‘ભરતી એજન્ટ’ની જેમ વાત કરે છે

kerala assembly election 2021 cpim says rahul gandhi talking like bjps recruiting agent

કેરળમાં સત્તારુઢ માકપા (CPIM)એ બુધવારે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાજપાના ‘ભર્તી એજન્ટ’ની જેમ વાત કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ