ગર્ભવતી / 17 વર્ષની છોકરી થઈ પ્રેગ્નેન્ટ, ઘરે જ જાતે એવી રીતે કરી ડિલિવરી કે માતા-પિતાને કાનોકાન ખબર પણ ન પડી

kerala 17 year old girl gives birth with help of youtube videos

કેરળના મલાપ્પુરમ જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક 17 વર્ષની ગર્ભવતી કિશોરીએ ઘરમાં યુ-ટ્યુબ વીડિયો જોઈને બાળકને જન્મ આપ્યો છે. પોલીસે માહિતી આપતા જણાવ્યું કે કિશોરીએ 20 ઓક્ટોબરે પોતાના ઘરમાં યુ-ટ્યુબ જોઈને બાળકને જન્મ આપ્યો અને તેની નાળ કાપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ