Sunday, October 20, 2019

વાહ / 22 વર્ષ બાદ દેવું ચૂકવવા ભારત આવ્યા કેન્યાના સાંસદ, રકમ જાણીને રહી જશો દંગ

Kenyan MP returns to India after 22 years to repay

ઓરંગાબાદમાં એક આશ્ચર્યચકિત કરનારો મામલો સામે આવ્યો છે. અહીં કેન્યાના એક સાંસદ 22 વર્ષ પહેલા લીધેલા 200 રૂપિયાનું દેવુ ચુકવવા ભારત આવ્યાં.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ