ગજબ / ત્રણ-ત્રણ બહેનોના એક જ યુવક સાથે લગ્ન: તૈયાર કર્યું એવું ટાઇમટેબલ કે ચારેય રહે છે ખુશખુશાલ મિજાજમાં

Kenya Marriage of three sisters to the same young man Prepared timetable or all

કેન્યામાં રહેતા કેટ, ઈવ અને મેરી સગી બહેનો છે. ત્રણેય ગોસ્પેલ મ્યુઝિકનો અભ્યાસ કરતી હતી. અભ્યાસ વખતે કેટની મુલાકાત સ્ટીવો નામના યુવક સાથે થઈ. ત્યાર બાદ તેણે સ્ટિવોને પોતાની બહેનનો સાથે મુલાકાત કરાવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ