વડોદરા / સ્વિસ બેંકમાં પણ ખાતુ ધરાવનારા 1600 કરોડના કૌભાંડી કલ્પેશ પટેલની ધરપકડ

Kemrock Industries Former MD Kalpesh Patel arrested

વડોદરાની કેમરોક કંપનીના પૂર્વ MD કલ્પેશ પટેલ વિરૂદ્ધ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બેંકોમાંથી કરોડોની લોન લઇને ચૂકવી નથી. જેને લઇને તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જેને લઇને તેમની ધરપકડ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ