અમદાવાદ / 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ હવે આ રસ્તેથી જશે, કેમ બદલાયો રૂટ?

Kem Chho Trump program motera Donald Trump route change ahmedabad

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. જેને લઇ અમદાવાદ શહેરને દુલ્હનની જેમ શણગારાયું છે. અમદાવાદમાં કેમ છો ટ્રમ્પ? કાર્યક્રમને લઇ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે હવે સુરક્ષાને લઇને રૂટ બદલાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ