ઇલેક્શન 2022 / કેજરીવાલે ગુજરાતીમાં કહ્યું કોંગ્રેસમાં મત વેસ્ટ ન કરો, સામે રઘુ શર્માએ દાવા સાથે લખીને આપ્યું કે AAPની કેટલી બેઠક આવશે

Kejriwal said in Congress Raghu Sharma wrote with a claim AAP

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસેની હાર થશે તેવું નિવેદન આપી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જેના જવાબમાં કોંગ્રેસના રઘુ શર્માએ ગુજરાતી ભાષામાં વિડીયો બનાવી કેજરીવાલ પર પ્રહાર કરી ઝીરો સીટ મળશે. તેવી ચેલેન્જ આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ