કેજરીવાલનું મોટુ એલાન, આગામી ચૂંટણી એકલા હાથે લડવાની કરી જાહેરાત

By : vishal 03:38 PM, 10 August 2018 | Updated : 03:38 PM, 10 August 2018
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે મોટુ એલાન કર્યુ છે. કેજરીવાલે એલાન કર્યુ છે કે, 'આપ' પાર્ટી આગામી ચૂંટણી એકલા હાથે લડશે, અને તેઓ કોઈ પણ ગઠબંધનમાં પણ ભાગ નહી લે એવું પણ એલાન કર્યુ છે. 

આ સાથો સાથ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે લોકસભાની ચૂંટણી પણ લડશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ શિવસેનાએ પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરત કરી હતી.

શિવસેનાએ પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરત કરીને ભાજપ સરકારને પાણી પાણી કરી દીધી છે. ત્યારે 'આપ' દ્વારા પણ આ રીતે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજકીય સ્થિતિ તંગ થઈ છે.  Recent Story

Popular Story