સર્વે / દિલ્હીના લોકોમાં PM મોદી નહીં પરંતુ આ નેતા છે વધુ લોકપ્રિય

kejriwal is more popular than narendra modi in delhi says survey

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને પીએમ મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. દિલ્હીનાં લોકોએ મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલને પીએમ મોદીની તુલનામાં વધારે પસંદ કર્યા છે. લોકનીતિ-CSDSનાં સર્વેમાં 42%એ કેજરીવાલને અને 32 ટકા લોકોએ પીએમ મોદીને પસંદ કર્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x