ખેડૂત આંદોલન / સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન દિલ્હીમાં કેજરીવાલે ખેડૂતોને આપી એવી મંજૂરી કે મોદી સરકારનું ટૅન્શન વધશે

Kejriwal approves farmers in Delhi during monsoon session of Parliament that Modi government's tension will increase

દિલ્હીની કેજરીવાલ સરકારે ખેડૂતોને આવતીકાલથી દરરોજ 200 ની સંખ્યામાં જંતર મંતર પર કૃષિ કાયદાની સામે દેખાવ કરવાની મંજૂરી આપી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ