કામની વાત / એક નહીં, અલગ-અલગ એકાઉન્ટમાં રાખજો તમારા રૂપિયા, બેંક ડૂબવા પર પણ નહીં ફસાય તમારી મૂડી

keep your saving in different accounts to save from any loss

બેંક ડૂબવા પર બેંકમાં ફક્ત 5 લાખ રુપિયાની રકમ જ સેફ માનવામાં આવે છે. બેંક તમને ફક્ત આટલા જ રુપિયા પરત કરશે. તો આવો જાણીએ કે તમારી મહેનતની કમાઇ કેવી રીતે બચાવી શકશો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ