સાવચેતી / ATMમાં પૈસા ઉપાડવા સમયે કેવી રીતે ફ્રોડ થાય છે, આટલું ધ્યાન રાખશો તો ક્યારેય કશું નહીં થાય

Keep these things in mind while withdrawing money from ATM

આજે લોકો તેમના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે એટીએમનો ઉપયોગ કરે છે. એટીએમમાં છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કરોડો રૂપિયા લોકોના બેંક ખાતામાંથી સાફ થઈ જાય છે. આપણા ત્યાં મોટાભાગના એટીએમ સેન્ટરમાં સિકયોરિટી ગાર્ડ હોતા નથી. તેનો ફાયદો ગઠિયાઓ ઉઠાવે છે. ત્યારે એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ