સાવધાન / QR Code સ્કેન કરતી વખતે જરૂર ધ્યાનમાં રાખો આ વસ્તુઓ! એક ભૂલ અને એકાઉન્ટ થઈ જશે ખાલી

Keep these things in mind while scanning the QR Code

QR Code Scam પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તેને સ્કેન કરતાન સાથે જ તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. QR Code Scam નવું નથી. OLX પર પણ ઘણી વખત લોકો આ સ્કેનો શિકર થઈ જાય છે. તેનાથી બચવા માટે તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન કાખવું જોઈએ. 

બ્રેકિંગ ન્યૂઝ