ઓટો ન્યૂઝ / ગરમીમાં કાર ડ્રાઈવિંગ સમયે રાખી લો નાની વાતોનું ધ્યાન, મળશે શાનદાર માઈલેજ

keep these things in mind while driving a car in summer you will get excellent mileage

કારની સર્વિસ લાંબા સમય સુધી ન કરાવવાથી તેનું એન્જિન અને પિસ્ટન પર ખરાબ અસર થાય છે. ગરમી શરૂ થતાં કારના એન્જિન, વાયરિંગ અને અસાઈનમેન્ટને પણ ચેક કરો તે જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ