ખાસ વાંચો / નોકરી માટે ઓનલાઇન ઇન્ટરવ્યૂ આપતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, નહીં તો થશો રિજેક્ટ 

Keep these things in mind when interviewing for a job online

કોરોના વાયરસ સંક્રમણે દુનિયામાં ઘમુ બધુ બદલી દીધુ છે. હવે માત્ર વર્ક ફ્રોમ હોમ નહી પરંતુ લગ્નથી લઇને જોબ હાયરિંગ પણ ઓનલાઇન જ થાય છે. કોરોના સંક્રમણને લઇને ઑફિસ ખોલવી હિતાવહ નથી લાગી રહી. જો તમે કોઇ જગ્યાએ અપ્લાય પણ કર્યુ હશે તો ઇન્ટરવ્યૂ પણ ઓનલાઇન જ થશે. 

બ્રેકિંગ ન્યૂઝ