સ્કીન કેર / બોલિવૂડની હીરોઈન્સ જેવી સ્કીન રાખવી છે તો ફોલો કરો મોર્નિંગ સ્કીન કેર રૂટિનના 7 સ્ટેપ્સ

keep skin in winter like bollywood heroines follow 7 steps of this morning skin care routine

શિયાળામાં સ્કીન ખૂબ જ વધારે કેર માંગી લે છે. એવામાં તમે ડ્રાયસ્કીન, રેશિશ, પિંપલ્સની સમસ્યાથી પરેશાન રહો છો. સવારની શરૂઆતમાં જો તમે સ્કીનનો ખ્યાલ રાખો છો તો તે વાત સારી છે. તમારી સ્કીનની ટેન્શન દૂર થઈ જશે. તો જાણો બોલિવૂડ હીરોઈન્સ સ્કીન કેર માટે કઈ વાતોનું ધ્યાન રાખે છે.

બ્રેકિંગ ન્યૂઝ