લાલ 'નિ'શાન

ચિંતા ના કરો / લાયસન્સ અને PUC સાથે ના હોય તો પણ પોલીસ નહીં રોકે, પણ સાથે રાખો આ વસ્તુ

Keep Driving Licence And Rc Like Documents In Your Smartphone By Using This App

કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમો અને દંડમાં કરેલાં ફેરફારથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. લોકો વિચારી રહ્યા છે કે આટલાં મોટા દંડ ભરવા કેવી રીતે, પણ ચિંતા કરવાની જરૂર નથી લાયસન્સ અને PUC સાથે નહીં હોય તો પણ પોલીસ કે RTO તમને રોકી નહીં શકે પણ તમારે શાંતિથી ડિજિ લોકરમાં તમારા ડોક્યુમેન્ટ બતાવી શકો છો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ