લાલ 'નિ'શાન

શ્રદ્ધા / કેદારનાથ ધામને લઇ પગપાળા યાત્રાનો અનોખો ક્રેઝ, હેલિકોપ્ટરથી જનારામાં ઘટાડો

Kedarnath dham pilgrims are giving preference to foot journey

ગત વર્ષોની સરખામણીએ આ વખતે ઓછી હેલિકોપ્ટર કંપનીઓને કેદારનાથ માટે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે. ગયા વર્ષે 14 કંપનીઓને ઉડાન માટે મંજૂરી અપાઈ હતી, જ્યારે આ વખતે માત્ર નવ કંપનીઓને મંજૂરી મળી છે. કેદારનાથની યાત્રા ચારધામ યાત્રામાં સૌથી વધુ પડકારજનક અને મુશ્કેલ ગણાય છે. અહીં યાત્રીઓને ગૌરીકુંડથી કેદારનાથ સુધી 16 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ