લાલ 'નિ'શાન

હવામાન / ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં જોરદાર હિમવર્ષા: દિલ્હી-NCRમાં જોવા મળી અસર

kedarnath and badrinath snowfall

ઉત્તરાખંડમાં ઓક્ટોબરમાં જ જોરદાર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. કેદારનાથ અને બદરિનાથમાં જોરદાર હિમવર્ષા જોવા મળી છે. ઓક્ટોબર મહિનામાં ભારે હિમવર્ષાની શરૂઆત થવાથી સમગ્ર વિસ્તારમાં ઠંડી અચાનક વધી ગઈ છે. આ બરફ વર્ષાને કારણે મુસાફરોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. હિમવર્ષાને કારણે કેદારનાથ અને બદરિનાથ ધામના પર્વતો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ