વર્લ્ડકપ / ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી થયો ઇજાગ્રસ્ત, WCમાં પંતને મળી શકે છે તક

kedar jadhav shoulder injury during mi vs kkr ipl match rishabh pant icc world cup

ટીમ ઇન્ડિયાનો એક મોટો ખેલાડી ઇજાગ્રસ્ત થયો છે. વાસ્તવમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો ઑલ રાઉન્ડર કેદાર જાધવને ફિલ્ડીંગ દરમિયાન ઇજા પહોંચી છે. એની ઇજાને ટીમ ઇન્ડિયા માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ