BIG NEWS / વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવે એ પહેલાં જ તેલંગાણામાં KCR સરકારને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી આયોગે લીધો ચોંકાવનારો નિર્ણય

KCR government in Telangana got a big blow even before the results of the assembly elections, the Election Commission took a...

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, તેલંગાણા સરકારને રાયથુ બંધુ યોજના હેઠળ નાણાકીય સહાય વિતરણ કરવા આપવામાં આવેલી પરવાનગી પાછી ખેંચી લેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ