લોન / ખેડૂતો ખાસ વાંચે: ઘેર બેઠા મળશે કિસાન ક્રેડિટ કાર્ડ, જાણો કઈ રીતે કરશે એપ્લાય

kcc now you can get kisan credit card at home apply through sbi yono app

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. જેમાંથી એક કિસાન ક્રેડિટ કાર્ડ છે, જે ખેડૂતોને જરૂર પડે ત્યારે લોન અપાવે છે. આ સ્કીમની શરૂઆત શોર્ટ ટર્મ લોન આપવા માટે 1998માં કરવામાં આવી હતી. નેશનલ બેન્ક ઑફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે તેને તૈયાર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ