શુભ ઘડી / VIDEO: KBCના 1000માં એપિસોડમાં 'બચ્ચન' દીકરીની સામે રડી પડ્યા, કહ્યું- આખી દુનિયા બદલાઈ ગઇ

kbc completes 1000 episode amitabh bachchan gets emotional

21 વર્ષોથી કેબીસી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. હવે કેબીસી તેના પ્રશંસકો માટે એક શો નહીં, પરંતુ તેમના જીવનનો મહત્વનો ભાગ બની ગયુ છે. વર્ષોથી જે રીતે બચ્ચન સાહેબે કેબીસીનું હોસ્ટિંગ કર્યુ છે. જેના માટે તેમના વખાણ કરવા માટે શબ્દો પણ ઓછા પડે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ