આ દુનિયામાં દરેક લોકોને ઊંઘ ખૂબ જ વ્હાલી હોય છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે મનુષ્યએ પૂરી ઊઁઘ લેવી ખૂબ જરૂરી હોય છે. સૂવાની બિમારી પણ ઘણા પ્રકારની હોય છે. આ લોકો કોઇ પણ કાર્ય કરતા સૂઇ જાય છે. આજે અમે તમને એક એવા જ ગામ માટે જણાવી રહ્યા છે, જ્યાં લોકો ચાલતા રસ્તા પર, ઑફિસમાં, મેદાનમાં અથવા અન્ય કોઇ જગ્યા પર આરામથી સૂઇ જાય.

કઝાકિસ્તાનના એક નાના ગામ કલાચીમાં વર્ષોથી લોકો એવી જ લાઇફ જીવી રહ્યા છે. માનવાનાં આવે છે કે લોકો એક સમસ્યાથી પીડિત છે જેના કારણે આ લોકો ગમે ત્યારે સૂઇ જાય છે. આટલું જ નહીં જો આ લોકો એક વખત સૂઇ જાય છે ખબર હોતી નથી કે એ હવે ક્યારે ઊઠશે.
તમને જણવી દઇએ કે આ ગામની આબાદી માત્ર 810 છે, જેમાં 200થી વધારે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ગામમાં હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે વ્યક્તિનું સૂતા સૂતા મોત થઇ ગયું.
વૈજ્ઞાનિકોની શોધ બાદ જાણવા મળ્યું કે આ વિસ્તારમાં કાર્બન મોનો ઑક્સાઇડ અને હાઇડ્રો કાર્બન ખૂબ ઉચ્ચ સ્તર પર મોજૂદ છે, જેના કારણે અહીંના લોકોને પૂરતો ઑક્સીજન મળતી રહ્યો નથી. પરંતુ જલ્દી જ વૈજ્ઞાનિકોના આ દાવાને એ વખતે ફગાવી દેવામાં આવ્યો. કારણ કે પ્રશ્ન એવો ઊભો થયો કે ખરેખર આવી સમસ્યા હોય તો એની અસર ગામના દરેક લોકોને થવી જોઇએ, પરંતુ આવું નથી, કેમ ?
આ ગામને લઇને એક ગજબની વાત એ છે કે ડૉક્ટર પણ અહીંના લોકોની બિમારી જાણી શક્યા નથી.