OMG / અહીં સાત બાળકોને જન્મ આપનાર માતાને મળે છે 'ગોલ્ડ મેડલ', કારણ જાણી નવાઇ લાગશે

Kazakhstan increases focus on assisting large families

ઘણાં દેશોની સરકારો નાગરિકોને વધુ બાળકો થવા પર આર્થિક પ્રોત્સાહન આપે છે, પરંતુ કઝાકિસ્તાન આવા દેશો કરતાં ઘણો આગળ છે. કઝાકિસ્તાનમાં મોટા પરિવારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અહીંની સરકાર કુટુંબોમાં વધુ બાળકો ઇચ્છે છે. તેથી, આ દેશનો જન્મ દર વધારવામાં ફાળો આપનાર માતાઓને 'હિરો મધર્સ' નો મેડલ આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ