ખુલાસો / આ યુવતીના નામ પરથી રખાયું હતું બગદાદીનો સફાયો કરવાના ઑપરેશનનું નામ, કહાની ભાવુક કરી દેશે

kayla mueller us raid against al baghdadi was named after the american hostage who was killed in isis captivity

26 ઑક્ટોબરે, યુ.એસ. સુરક્ષા દળોએ ઉત્તર પશ્ચિમ સીરિયામાં ગુપ્ત કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના વડા બગદાદીનું મોત નીપજ્યું હતું. આ ઓપરેશનનું નામ એક અમેરિકન યુવતી  કાયલા મુલર (Kayla Mueller) નામ આપવામાં આવ્યું હતું. કાયલા 24-25 વર્ષની હતી ત્યારે 2013માં ISIS દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. 2015 માં ખુલાસો થયો હતો કે ISISની કેદમાં કાયલાનું મોત થયું હતું. જ્યારે તેની મોત થઈ હતી ત્યારે તે 26 વર્ષની હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ