ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મનોરંજન / હર્ષદ મહેતાની વેબ સીરિઝમાં આ ગુજરાતી કલાકારે જે પાત્ર ભજવ્યું છે તે છે આજનો સ્ટોક માર્કેટ કિંગ

 kavvin dave performed rakesh jhunjhunwala in scam 1992

1992 સ્કેમના માસ્ટર માઇન્ડ હર્ષદ મહેતા પર બેઝ્ડ વૅબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ પર ઘણા દિવસથી ધૂમ મચાવી રહી છે. સ્કેમ 1992માં હાલના ભારતના સ્ટોક માર્કેટ બુલ રાકેશ ઝુનઝુનવાલાનુ પાત્ર કરનાર વ્યક્તિનુ નામ છે કેવિન દવે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ