રસપ્રદ / ફરીથી ધૂમ મચાવવા આવી રહી છે 'કવિતા ભાભી', જાણો ક્યારથી શરૂ થશે ફિલ્મનું શુટીંગ

kavita radheshyam next tamil movie oru pisaacin diary shooting will start in december bhojpuri south raya

ભારતની કિમ કાર્દશિયન તરીકે ઓળખાતી અભિનેત્રી કવિતા રાધેશ્યામે ફેસબુક પર જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં નિર્દેશક વેલુ પ્રભાકરનની થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. જેનું શુટીંગ ડિસેમ્બર મહિનામાં શરૂ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ