પ્રતિક્રિયા / લોકડાઉનમાં રામાયણ જોનારા લોકો સ્વાર્થી છે, આ ટીવી એક્ટ્રેસ ભડકી

kavita kaushik mocks people for watching ramayan during epidemic calls them stupid and selfish

અત્યારે સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. એવામાં ભારતને પણ કોરોનાએ ચપેટમાં લીધું છે. વાયરસથી બચવા માટે હાલ દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જેથી લોકો ઘરમાં જ કેદ છે. એવામાં દૂરદર્શને દર્શકોના મનોરંજન માટે 80 અને 90ના દાયકાના સુપરહિટ શો રામાયણને રિ-ટેલિકાસ્ટ કર્યું છે, જેને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ