આપઘાત / મહેસૂલ મંત્રી કૌશિક પટેલના ભાઈએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

 Kaushik Patel brother Gautam Patel committed suicide today

રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ ગૌતમભાઈ પટેલે આજે સવારે શીલજ ખાતે શાલીન બંગલોઝમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ