ખુલાસો / 80 વર્ષ છતાંય Amitabh Bachchan કેવી રીતે રહે છે ફીટ? ખોલ્યા હેલ્થ ટિપ્સના તમામ રાજ

kaun banega crorepati 80 years old amitabh bachchan reveals what he does not eat shares jaya bachchan

અમિતાભે શોમાં પોતાની પત્ની જયા બચ્ચનની ફેવરીટ ડિશ અંગે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે જયા બચ્ચનને ખાવામાં ફિશ વધુ પસંદ છે, પરંતુ તેમણે જાતે હવે ફિશ અને અન્ય વસ્તુઓ ખાવાની છોડી દીધી છે. અમિતાભ હવે કઈ વસ્તુઓથી દૂર રહે છે, આવો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ