GOOD NEWS / કૌન બનેગા કરોડપતિના ચાહકો માટે સારાં સમાચાર, આ તારીખથી શરૂ થઈ રહ્યો છે શો, જાણો ડિટેલ્સ

Kaun Banega Crorepati 13 to start airing from this date in August. Watch

'કૌન બનેગા કરોડપતિ' ફરી એક વખત લોકોના સપના પૂરા કરવા આવી રહ્યું છે. બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કેબીસીની 13મી સીઝન હોસ્ટ કરવા માટે એક્સાઈટેડ છે. જાણો ક્યારે ઓન એર થશે શો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ