બોલિવૂડ / અમિતાભ બચ્ચનના કહેવા પર કન્ટેસ્ટન્ટે KBCની થીમ ટ્યૂન પર કર્યું એવું કથક નૃત્ય કે જોઈને બિગ બી પણ ચોંકી ગયા

Kaun Banega Crorepati 12 Contestent Sharmila Gargayan kathak dance on kbc theme music amitabh bachchan get surprised

અમિતાભ બચ્ચન અત્યારે રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની 12મી સિઝનની શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ શોનો દિવાળી સ્પેશિયલ એપિસોડ શૂટ કરવામાં આવ્યો, જેમાં બિગ બી એકદમ અલગ જ અંદાજમાં જોવા મળ્યા, દિવાળી સ્પેશિયલ એપિસોડમાં બિગ બી ટ્રેડિશનલ કુરતામાં જોવા મળ્યા. તેમણે પોતે જ તેમની તસવીરો શેર કરીને ફેન્સની સાથે તેમના નવા લુકની ઝલક શેર કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ