હોલિવૂડ / કોરોના વાયરસને કારણે આ દિગ્ગજ એક્ટ્રેસના લગ્ન ટળ્યા, લગ્ન પહેલાં જ થઈ ગઈ છે પ્રેગ્નેન્ટ

Katy Perry, Orlando Bloom postpone Japan wedding amid coronavirus scare

પોપ સિંગર કેટી પેરી અને અભિનેતા ઓર્લાન્ડો બ્લૂમે કોરોના વાયરસના પગલે જાપાનમાં તેમના લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ચીનથી આવેલો આ નવો કોરોના વાયરસ અમેરિકા, ઇટલી અને ઈરાન સહિત 60થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે. એક મેગેઝિનના જણાવ્યા પ્રમાણે, કેટી ગર્ભવતી છે અને આ કપલ જૂનમાં લગ્ન કરવાની તૈયારીઓમાં લાગેલું હતું ત્યારે હવે કોરોનાને કારણે તેમણે લગ્ન ટાળવાનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ