બોલીવૂડ / કેટરિનાએ આ એક્ટર સાથે ગૂપચુપ કરી લીધી સગાઇ? સોશ્યલ મિડીયા પર સલમાન થયો ટ્રોલ

Katrina secretly got engaged to the actor

બોલીવૂડ સિતારાઓ વચ્ચે પ્રેમ પાંગરે તે કોઇ નવી વાત નથી. છાશવારે અફેરની ચર્ચાઓ થાય છે પરંતુ રિપોર્ટનું જો માનીએ તો કેટરીના કેફે સગાઇ કરી લીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ