ચર્ચા / કેટરીના કૈફની આ ડ્રેસની કિંમત ચોંકાવી દેશે, એને ખરીદવા માટે લેવી પડશે 'લોન'

katrina kaif wore 1 93 lakh dress in femina beauty awards 2020

કેટરીના કૈફની સ્ટાઇલને દરેક લોકો જાણે છે. વાત વેસ્ટર્ન વેરની હોય કે અથવા એથનિક વેર, બંનેમાં એ ખૂબ સુંદર નજરે આવે છે. બોલ્ડ અને ગ્લેમરસ ડ્રેસને પણ એ એટલી ગ્રેસફુલી કેરી કરે છે કે એના વખાણ કર્યા વગરકોઇ રહી સકે નહીં. થોડાક દિવસો અગાઉ ફેમિના બ્યૂટી એવોર્ડમાં પહોંચેલી કેટરીના કૈફનો ડ્રેસ ખૂબ ખાસ હતો સાથે એની કિંમત પણ.

બ્રેકિંગ ન્યૂઝ