પ્રભુતામાં પગલા / હંમેશા માટે વિક્કીની થઈ કેટરીના, શાહી ઠાઠમાઠ સાથે વિવાહ સંપન્ન, જબરદસ્ત જશ્ન

katrina kaif vicky kaushal wedding grand wedding to be held today preparations in full swing from sweets to dance

કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન આજે એટલેકે ગુરૂવારે 9 ડિસેમ્બરે સંપન્ન થયા છે. છેલ્લાં બે દિવસથી લગ્નની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે બરવાડા સ્થિત રિસોર્ટમાં આ ગ્રાન્ડ વેડિંગ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ