ખુલાસો / અંતે કેટરીનાએ ખોલ્યું પોતાના સીક્રેટ લગ્નનું સસ્પેન્સ, આ કારણે હતી મજબૂર

katrina kaif talks about her wedding and revealed the main reason to kept it very secret

અભિનેત્રી કેટરીના કૈફ અને વિક્કી કૌશલે ગયા વર્ષે ડિસેમ્બરમાં એકબીજાની સાથે સાત ફેરા લીધા. આ લગ્નને ખૂબ ખાનગી રાખવામાં આવ્યાં હતા. આખરે હવે કેટરીનાએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે તેના લગ્નને કેમ ખાનગી રાખવામાં આવ્યાં હતા.

બ્રેકિંગ ન્યૂઝ