બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Katrina Kaif finds thousands of faults in Vicky Kaushal, which makes the actor afraid of his wife

BOLLYWOOD / બોલિવુડ અભિનેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, વિકી કૌશલ પત્ની કેટરીના કૈફથી ડરે છે, કારણ જાણીને ચોંકી જશો

Pravin Joshi

Last Updated: 07:26 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકી છેલ્લા કેટલાક સમયથી તેની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ના પ્રમોશનમાં વ્યસ્ત હતો. પ્રમોશન દરમિયાન વિકીએ તેના લગ્ન જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. પોતાના અંગત જીવનનો બીજો કિસ્સો શેર કરતા તેણે કહ્યું કે કેટરિનાને તેના ડાન્સ રિહર્સલના વીડિયો જોવો ગમે છે.

  • વિકી કૌશલ અને કેટરિના કૈફ ગ્લેમરસ કપલ્સમાંથી એક 
  • વિકી કૌશલ'જરા હટકે જરા બચકે'ના પ્રમોશનમાં વ્યસ્ત
  • પ્રમોશન દરમિયાન વિકીએ તેના લગ્ન જીવન વિશે ખુલાસા કર્યા 


વિકી કૌશલ અને કેટરિના કૈફ મનોરંજન ઉદ્યોગના ગ્લેમરસ કપલ્સમાંથી એક છે. બંને ઘણીવાર પોતાના રોમાંસ અને બોન્ડથી બધાને ચોંકાવી દે છે. ઘણી ઈવેન્ટ્સ અને ઈન્ટરવ્યુમાં બંને એકબીજા વિશે વાત કરતા જોવા મળ્યા છે. વિકી છેલ્લા કેટલાક સમયથી તેની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ના પ્રમોશનમાં વ્યસ્ત હતો. પ્રમોશન દરમિયાન વિકીએ તેના લગ્ન જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. પોતાના અંગત જીવનનો બીજો કિસ્સો શેર કરતા તેણે કહ્યું કે કેટરિનાને તેના ડાન્સ રિહર્સલના વીડિયો જોવો ગમે છે.

કેટરીના કેફ અને વિકી કૌશલને મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે FIR નોંધી  શરૂ કરી તપાસ | Vicky Kaushal and Katrina Kaif received death threats,  police filed a complaint

વિકી કેટરીનાથી ડરે છે

એક ઈન્ટરવ્યુમાં વિકીએ તેના સુખી લગ્ન જીવનના ઘણા રહસ્યો જાહેર કર્યા. તેની પત્ની કેટરિના વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે તેને મારા ડાન્સ રિહર્સલના વીડિયો જોવો ગમે છે. વિકીએ કહ્યું કે જ્યારે પણ તે કોઈ ગીતનું શૂટિંગ કરતી હોય છે, ત્યારે તે મને મારા ડાન્સ રિહર્સલનો વીડિયો ચોક્કસ પૂછે છે. તેણે વધુમાં જણાવ્યું કે કેટરિના ખૂબ જ સારી ડાન્સર હોવાથી તેને મારા ડાન્સમાં પણ ખામીઓ જોવા મળે છે અને તેના કારણે વિકી કેટરિનાને તેના ડાન્સ વીડિયો બતાવવામાં ડરે ​​છે.

કેટરીનાના વાળ લાલ કરવામાં જેટલો ખર્ચ થયો એટલામાં બંગલો આવી જાય, છતાં પહેલા  જ દિવસે ફિલ્મના આવા હાલ | top ki flop katrina kaif film aditya roy kapoor  director abhishek ...

કેટરિના હજારો ભૂલો શોધે છે

વધુમાં વિકીએ કહ્યું, જ્યારે હું કોઈ ગીતનું શૂટિંગ કરી રહ્યો હોઉં ત્યારે કેટરિનાને તેનો રિહર્સલ વીડિયો જોવો જ પડે. કારણ કે તે ખૂબ જ સારી ડાન્સર છે. જોકે, જ્યારે હું તેને મારા ડાન્સ વીડિયો બતાવું છું, ત્યારે હું ડરી જાઉં છું કારણ કે તેને તેમાં 36,000 ભૂલો કાઢે છે. તે કહેવા લાગે છે કે મારા પગ, મારા હાથ બરાબર નથી અને મારે તેને સુધારવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Faults KatrinaKaif VickyKaushal actor finds Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ