ખુલાસો / રણબીર સાથે બ્રેકઅપ પછી ધ્રુસકે-ધ્રુસકે રડતી હતી કેટરિના, આવી થઇ ગઇ હતી હાલત

katrina-kaif-break-silence-on-breakup-with-ranbir-kapoor-during-salman-khan-bharat-film-promotion

તાજેતરમાં જ એક્ટ્રેસ કેટરિના કૈફે ફિલ્મના પ્રમોશન દરમિયાન એક્ટ્રેસે મેગેઝિનને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં કેટરીના કૈફે પૂર્વ પ્રેમી રણબીર કપૂર સાથેના બ્રેક-અપ બાદ તેની હાલત કેવી થઈ હતી, તે અંગે વાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ