VIDEO / કેટરીનાએ સમજાવ્યો સુહાગ રાતનો નવો કોન્સેપ્ટ! આલિયાને આપી દીધી સલાહ

Katrina explained the new concept of Suhaag Raat! Advice given to Alia

કોફી વિથ કરણ શોમાં કેટરિના, ઈશાન અને સિદ્ધાંત સાથે કરણ જોહર ઘણી વાતો કરશે. આ સાથે જોવા મળે છે કે ત્રણેય બ્રોમેન્સ, લવ ઈન્ટરેસ્ટ અને સુહાગરાતના કોન્સેપ્ટ પર પણ ચર્ચા કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ