ઇલુ-ઇલુ / કૅટરિના કૈફે વિક્કી કૌશલ સાથે એવી તસવીર શૅર કરી કે મિનિટોમાં કરી દેવી પડી ડિલીટ

katrina and vicky spot together

છેલ્લા લાંબા સમયથી કેટરીના કૈફ વિક્કી કૌશલને ડેટ કરી રહી છે તેવા સમાચાર આવી રહ્યાં છે. બંનેની રિલેશનશીપની ચર્ચાએ બોલિવૂડમાં પણ ગોસિપ ગરમ રાખી છે ત્યારે વિક્કી અને કેટરીનાને સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. બંને પરિવારોએ તેમના સંબંધને લઇને હા નથી પાડી પરંતુ વિક્કી અને કેટરીનાને સાથે ઘમી જગ્યાએ જોવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ