ગોઝારી ઘટના / કાળમુખી કાતિલ દોરીએ વધુ બે બાળકોનો ભોગ લીધો, સુરત, ભાવનગરમાં કરૂણાંતિકા

 Katil Dari kills two more children Surat Bhavnagar

ઘાતક દોરીને પગલે વધુ બે માનવ જિંદગી મોતના ખપ્પરમાં હોમાતા હાહાકાર મચી ગયો છે. જેમાં સુરત અને ભાવનગરમાં કાતિલ દોરીને પગલે સર્જાયેલ કરૂણાંતિકામાં બે બાળકો મોતને ભેટ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ