વિચિત્ર ઘટના / OMG! છઠ્ઠા ધોરણના બે છોકરાઓના ખાતામાં આવ્યા 900 કરોડ, ગામ આખું ભેગું થયું, બૅન્કે જુઓ શું કર્યુ

katihar more than 900 crores rupees credietd in account of two children who are students of class six bramk

ના સ્ક્રેચ કૂપન, ના લકી ડ્રો અને કોન બનેગા કરોડપતિના ગેમ શોમાંથી કોઈ રકમ મળી નથી. તેમ છતાં પણ બિહારના એક ગામના લોકો બેંકમાં લાઈન લગાવીને પોતાનુ ખાતુ અને બેલેન્સ ચેક કરાવી રહ્યાં છે. કારણકે ગામના બે સ્કૂલના બાળકોના ખાતામાં રાતોરાત ખૂબ મોટી રકમ આવી ગઇ છે. આટલી રકમ કદાચ અમીર વ્યક્તિના ખાતામાં પણ આવી નહીં હોય.

બ્રેકિંગ ન્યૂઝ