કેસ / કઠુઆ ગેંગરેપ-હત્યા મામલે 6માંથી 3 દોષિતોને આજીવન કેદની સજા, અન્યને 5 વર્ષની સજા

kathua rape case verdict live temple priest sanjiram 2 others escape noose get life term 5 year jail for 3 others

ગત વર્ષની શરૂઆતમાં આખા દેશમાં ચકચાર જગાવી મુકનાર જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં થયેલા બળાત્કાર અને મર્ડર કેસ પર આજે ચૂકાદો આવ્યો છે. 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી બાદમાં હત્યા કરનાર કુલ સાતમાંથી 6 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. તેમાથી ત્રણને આજીવન કેદની સજા કરાઇ છે. જ્યારે બાકી 3 દોષિતોને 5 વર્ષની સજા કરાઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ